આકાશ ની આકાંક્ષા - 2

(2.8k)
  • 3.6k
  • 1.1k

મોમ મને મોડું થાય છે હું જાઉં છું bye એમ કહી તમે બહાર નીકળ્યા ત્યારે બસ સ્ટોપ પર જતા સુધી મા વિચારો તમને ઘેરી વળ્યાં.બસ આવતા તમે રાહત નો શ્વાસ લો છો. તમને ખબર નથી આગળ ના બસ સ્ટોપ થી કુશાલ અને આકાશ પણ બસ માં આવે છે.આકાશ અને કુશાલ એકાદ બસ સ્ટોપ ના અંતર થી બસ માં તમારી પહેલાં ચડતા હતા. એટલે લગભગ એકાદ કલાક જેટલો સમય જોડે ગાળતા હતા. આ દરમ્યાન એક દિવસ બ્રેક વાગતા તમારી બેગ પડી જાય છે. કુશાલ આવ જ કોઈ મોકા ની શોધ માં હોય છે અને તેને મળી જાય છે એ તમારું બેગ