akash ni akanksha book and story is written by Nima Rathod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. akash ni akanksha is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આકાશ ની આકાંક્ષા - Novels
by Nima Rathod
in
Gujarati Fiction Stories
આજે આકાંક્ષા ખૂબજ ખુશ છે કેમ કે આજે આકાંક્ષા માટે મહત્વ નો દિવસ છે એટલે કોલેજ માટે નીકળે છે. આકાશ તમે હજુ તેેને મળ્યા નથી. આકાંશા હજુ તો તમે માંડ સત્તર વર્ષ પુરા કરી અને અઢાર માં વર્ષ માં યુવાની માં ડગ માંડતા હતા. તમારે મન તો એક અદભૂત વસ્તુ હતી કોલેજ. જેના વિશે સાંભળી ને તમે ખૂબજ પ્રભાવિત થયા હતાં.અને આજે એ દિવસ આવી ગયો હતો આકાંક્ષા.....તમે ખૂબજ સરસ રીતે તૈયાર થઈ નજીકના બસ સ્ટોપ પર બધાજ કોલેજીયન યુવક યુવતીઓ સાથે બસ ની રાહ જોતા ઊભા છો અને અચાનક તમારી સામે એક વેહિકલ આવીને ઊંભુ રહે છે અરે! આ તો ખુશી
આજે આકાંક્ષા ખૂબજ ખુશ છે કેમ કે આજે આકાંક્ષા માટે મહત્વ નો દિવસ છે એટલે કોલેજ માટે નીકળે છે. આકાશ તમે હજુ તેેને મળ્યા નથી. આકાંશા હજુ તો તમે માંડ સત્તર વર્ષ પુરા કરી અને અઢાર માં ...Read Moreમાં યુવાની માં ડગ માંડતા હતા. તમારે મન તો એક અદભૂત વસ્તુ હતી કોલેજ. જેના વિશે સાંભળી ને તમે ખૂબજ પ્રભાવિત થયા હતાં.અને આજે એ દિવસ આવી ગયો હતો આકાંક્ષા.....તમે ખૂબજ સરસ રીતે તૈયાર થઈ નજીકના બસ સ્ટોપ પર બધાજ કોલેજીયન યુવક યુવતીઓ સાથે બસ ની રાહ જોતા ઊભા છો અને અચાનક તમારી સામે એક વેહિકલ આવીને ઊંભુ રહે છે અરે! આ તો ખુશી
મોમ મને મોડું થાય છે હું જાઉં છું bye એમ કહી તમે બહાર નીકળ્યા ત્યારે બસ સ્ટોપ પર જતા સુધી મા વિચારો તમને ઘેરી વળ્યાં.બસ આવતા તમે રાહત નો શ્વાસ લો છો. તમને ખબર નથી આગળ ના બસ સ્ટોપ ...Read Moreકુશાલ અને આકાશ પણ બસ માં આવે છે.આકાશ અને કુશાલ એકાદ બસ સ્ટોપ ના અંતર થી બસ માં તમારી પહેલાં ચડતા હતા. એટલે લગભગ એકાદ કલાક જેટલો સમય જોડે ગાળતા હતા. આ દરમ્યાન એક દિવસ બ્રેક વાગતા તમારી બેગ પડી જાય છે. કુશાલ આવ જ કોઈ મોકા ની શોધ માં હોય છે અને તેને મળી જાય છે એ તમારું બેગ
તમારા કહેવા પર આકાશ પણ movie જોવા જોડે આવે છે.એમને પણ તમારી કંપની ગમે છે.અને તમને પણ કંઈક અંશે. ખુશી ની ગાડી પર તમે અને ખુશાલ જોડે આકાશ. અને બીજા પોતાના વેહિકલ પર એમ બધા movie માટે નીકળે ...Read Moreકૉલેજ નું starting એટલે વરસાદ ના આગમન નો સમય. આકાંક્ષા તમને તો વરસાદ માં ભીંજાવા નું ખૂબજ ગમે છે.આજે એવો જ એક મોકો તમને મળે છે. તમારો શોખ પૂરો કરવાનો ભરપૂર મોકો મળે છે.અને તમારી એક બીજી વસ્તું સારી છે એ છે કવિતા... જે તમે લખવા ખાતર જ લખો છો પણ ખૂબજ સારી હોય છે.આજે આકાશ ની જોડે નહી પણ સાથે