લવ સ્ટોરી. - 4

(13)
  • 2.8k
  • 1
  • 1.2k

આજે મિત્રો તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવી રહયો છું.મિત્રો તમે બધા ભાગો ને વાંચીને મને સપોર્ટ કરશો.મિત્રો સ્ટોરી રિલેટેડ કોઇ પણ સજેશન આપવા માંગતા હોવ તો મને વોટસએપ દ્રારા જણાવી શકો છો.મારો વોટસએપ નંબર અહી આપું છું , 9586163927 . મિત્રો હવે પ્રકરણ 3 પર જઇ રહયો છું.પ્રકરણ : 3 ઘોરણ 12 માં ભણતા યુવક અને યુવતી પ્રેમ કહાની.આમ તો આ બંને બાળપણ થી એક જ સ્કુલ માં હતા , નાના હતા ત્યારે બંને એક બીજા સાથે રમતા હતા , એક બીજા ના ઘેર આવ - જાવ કરતા હતા.જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ બંને સમજણા