એક માસુમ બાળકી - 13

(9.5k)
  • 3.9k
  • 1
  • 1.9k

પવન વેગે વિચારો દોડવા લાગ્યાં. હું ત્યાં જ દરવાજા પર થંભી ગઈ. આખમાં આસુંનો દરીયો વહી ગયો ને દિલ ન જાણે કેવા કેવા સવાલ કરી ગયું. આંખો સામે તે પળો ફરી જીવિત થઈ ગઈ. જે પળ મારી જિંદગીની સૌથી ખુબસુરત પળ હતી. પરીના જન્મની સાથે જ જિંદગી કેટલા અરમાનો લઇ ને આવી હતીને તે બધા જ અરમાનો જાણે આજે ક્ષણભંગુર બની ગયા હતા. "શ્રેયા, જા તારી પરીને ગળે લગાવી વહાલ કરી લે. તેને તારી જરૂર છે." ભગીરથના શબ્દો ફરી કાને અથડાણા ને હું ફટાફટ ગાડી લઇ ને ભાગવા લાગી. વિચારો હજું થંભી નહોતા શકયા. શું તે ખરેખર મારી