જાણે - અજાણે (61)

(48)
  • 3.8k
  • 3
  • 1.7k

વર્ષોથી જે બાઈકનાં સપનાં પાછળ તે ભાગતી રહેતી આજે તેની જ નિયતિ પલટાઈ ને હવે નિયતિ જાતે એ બાઈક પર પોતાનાં સપનાઓ પાછળ ભાગી રહી છે.... બીજી તરફ શબ્દ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. અને તેનું નાનું પણ એક્ટિવ મગજ બધી વાતમાં પ્રશ્ન પુછતાં શીખી ગયું હતું. અને ધીમે ધીમે વાતો પણ સમજતાં શીખી ગયું . તે બધી વાતમાં પ્રશ્નો પુછતો, તેને નવી નવી વાતો જાણવાની તાલાવેલી વધી રહેતી. સાથે સાથે એ પણ ના અવગણી શકાય કે અમી અને વંદિતાની પણ ઉંમર થવાં લાગી હતી. એક- બે વર્ષમાં