જયવિજય

  • 3.9k
  • 1.1k

જય વિજય એક સુંદર મજાનું ગામ હતું એ ગામ માં એક રાજા રાજ કરતો હતો એ રાજા ને 1 રાણી હતી અને 2 દીકરા હતા આ. 2એવ દીકરાના નામ જય અને વિજય હતું .આ ખૂબ જ તેજસ્વી અને ગુણવાન હતા એક 5 વર્ષ નો ને એક 7 વર્ષ નો આમ ઉમર પ્રમાણે 2એવ બવ જ સંસ્કારી ,ગુણયલ અને તેજસ્વી હતા હવે રાણી બવ જ બીમાર પડી જાય છે પણ પથારીમાં માં સુતા સુતા વિચરતી હોય છે અને આ વિચાર એને મારવા નથી દેતો 1દિવસ રાજા પૂછે છે કે રાણી તમે સુ વિચારો છો ? અને કેમ આમ ચિંતા