ગરીબોની અમીરાઈ - 2

(11)
  • 3.2k
  • 1.3k

પ્રસ્તાવના: વાચકમિત્રો, ગરીબોની અમીરાઈ નવલખથા માં બીજો ભાગ આજે હું publish કરવા જઈ રહી ત્યારે ખુબજ આનંદ થઈ રહ્યો છે,આશા રાખું કે નવલકથા નો પ્રથમ ભાગ આપને રસપ્રદ લાગ્યો હશે. નવલકથાના આગળના ભાગમાં ઝૂંપડાની પાછળની દીવાલ પર કોઈ અજાણ્યો ચહેરો બન્ને બાળકોની સામે ટગર ટગર જોઇ રહ્યો હતો.બાળકો ના રુદન થી એ વ્યક્તિની આખોમાં પણ આશુ જોઈ શકાય છે. એ અજાણ્યું કુતુહલ ઉભું કરતો એ ચહેરો કોણ હશે? કયા ઉદેશયથી તે બાળકોને આમ છુપી રીતે જોઈ રહ્યો હશે? એ રહસ્ય અહીં આપણને જાણવા મળશે. ભાઈ