gariboni amiraai by Krishna Solanki | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels ગરીબોની અમીરાઈ - Novels Novels ગરીબોની અમીરાઈ - Novels by Krishna Solanki in Gujarati Novel Episodes (51) 1.9k 4.5k 24 પ્રસ્તાવના. -દોસ્તો માતૃભારતી પર આ મારી પ્રથમ નવલકથા છે.જેની મોટા ભાગની ઘટનાઓ કાલ્પનિક છે.જેનો સત્ય ઘટના જોડે કોઈજ સંબંધ નથી.મારા વિચારોને હું માતૃભારતી ના માદયમ દ્વારા આપના સમક્ષ રજુ કરી રહી છું.અને આશા રાખું છું કે ...Read Moreસૌનો મારી આ સફરમાં ખુબજ સહકાર મળશે. અહીં નવલકથામાં એક સુંદર સંબંધોનું મૂલ્ય સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . ગામડાઓની ગરીબાઈ વચ્ચે જીવતા બે નાના બાળકો જે સાવજ અનાથ છે.ગામ ના લોકોનો એની જોડેનો ખરાબ વ્યવહાર રજૂ કરવામાં આવ્યો છે.સાથે સાથે માનવતાનું પણ તાદર્શ Read Full Story Download on Mobile Full Novel ગરીબોની અમીરાઈ - 1 492 1.1k પ્રસ્તાવના. -દોસ્તો માતૃભારતી પર આ મારી પ્રથમ નવલકથા છે.જેની મોટા ભાગની ઘટનાઓ કાલ્પનિક છે.જેનો સત્ય ઘટના જોડે કોઈજ સંબંધ નથી.મારા વિચારોને હું માતૃભારતી ના માદયમ દ્વારા આપના સમક્ષ રજુ કરી રહી છું.અને આશા રાખું છું કે ...Read Moreસૌનો મારી આ સફરમાં ખુબજ સહકાર મળશે. અહીં નવલકથામાં એક સુંદર સંબંધોનું મૂલ્ય સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . ગામડાઓની ગરીબાઈ વચ્ચે જીવતા બે નાના બાળકો જે સાવજ અનાથ છે.ગામ ના લોકોનો એની જોડેનો ખરાબ વ્યવહાર રજૂ કરવામાં આવ્યો છે.સાથે સાથે માનવતાનું પણ તાદર્શ Read ગરીબોની અમીરાઈ - 2 (11) 358 766 પ્રસ્તાવના: વાચકમિત્રો, ગરીબોની અમીરાઈ નવલખથા માં બીજો ભાગ આજે હું publish કરવા જઈ રહી ત્યારે ખુબજ આનંદ થઈ રહ્યો છે,આશા રાખું કે નવલકથા નો પ્રથમ ભાગ આપને રસપ્રદ લાગ્યો હશે. ...Read Moreનવલકથાના આગળના ભાગમાં ઝૂંપડાની પાછળની દીવાલ પર કોઈ અજાણ્યો ચહેરો બન્ને બાળકોની સામે ટગર ટગર જોઇ રહ્યો હતો.બાળકો ના રુદન થી એ વ્યક્તિની આખોમાં પણ આશુ જોઈ શકાય છે. એ અજાણ્યું કુતુહલ ઉભું કરતો એ ચહેરો કોણ હશે? કયા ઉદેશયથી તે બાળકોને આમ છુપી રીતે જોઈ રહ્યો હશે? એ રહસ્ય અહીં આપણને જાણવા મળશે. ભાઈ Read ગરીબોની અમીરાઈ - 3 (11) 278 632 પ્રસ્તાવના: નમસ્તે મિત્રો,નવલકથાનો ત્રીજો ભાગ આપની સમક્ષ રજુ કરતા આનંદની લાગણી અનુભવાય છે. તમારો સમય ન બગડતાં.... આગળના ભાગમાં અત્યંત ગરીબીનો સામનો કરતા લાચાર બંને,ઈલા અને રામુ શંકરશેઠની સાથે તેના જુનવાણી તોયે ભવ્ય મકાન ...Read Moreપ્રવેશ કરે છે. હવે આગળ: દુકાન નો દરવાજો ખોલી શેઠ અંદર પ્રવેશ્યા, તમે બંને અંદર આવતા રહો. બંને ભાઈ-બહેન ડરતા ડરતાં અંદર ગયા. શહેરી ઢબે હારબંધ ગોઠવેલી કાચની બરણીઓ, ટેબલ-ખુરશીની સરસ મજાની ગોઠવણી, આવતલ માણસની નજર હારબંધ વસ્તુઓને ઉપરથી જ ફરી જાય એવી ! મોટી મોટી બરણીઓ કોઈ માં ચોખા, મગ, અડદ ,ખાંડ ,સાકર, ભૂકી Read ગરીબોની અમીરાઈ - 4 268 674 પ્રસ્તાવના: "હેલો વ્હાલા વાંચકમિત્રો,ગરીબોની અમીરાઈ નવલકથા નો ચોથો ભાગ આપણે જોઇ રહ્યા છીએ. તુટેલા પણ બન્ને માટે આરામદાયક. એવાં ઝૂંપડાને અલવિદા કરી બન્ને બહેન ભાઈ અમીરોની મૂડી સમાં શેઠના ઓરડે આવી ગયાં. કેટલીયે યાદોને પાછળ છોડી રામુ ...Read Moreઅને તેની નાની બહેનના નિવન નિર્વાહ માટે શેઠના ઓરડે રહેવાનું સ્વીકારે છે. ગરીબોની શુ અમીરાઇ હોય એ બધું નાનકડી ઈલા સમજી શકવા સમર્થ ન હતી એ શેઠને ઓરડે આવી ખુબજ ખુશ હતી.એણે પોતાનો બધો સામાન ખુશી ખુશી ઓરડામાં ગોઠવ્યો. બપોરનો સમય એટલે શેઠાણીએ બન્ને ભાઈબહેનનેઅને શેઠ ને જમવા બોલાવ્યાં. Read ગરીબોની અમીરાઈ - 5 258 724 રામુએ આંખોને પોતાની હથેળીઓ વડે દબાવી પરંતુ છતાં પણ એની આંખોનો ધોધ કેમેય કરી રોકાતો નથી .રામુને એની ઝુંપડી યાદ આવી .એની માં યાદ આવી. બિચારો લાચાર બની સુઈ ગયો.ટક. ટક. ટક....... ટક ટક તક........ ...Read More બારણાં પર બેત્રણ ટકોરા પડ્યા એટલે ઇલા જાગી ગઈ. એને દરવાજો ખોલ્યો. ઈલા:"તમે શેઠાનીજી !અંદર આવોને, ના બેટા ઘરમાં કામ છે. તું તૈયાર થઈ જા .હમણાં ટ્રેન નો સમય થઈ જશે .તમારે મોડું થઈ જશે. ઈલા:" હા, હું હમણાં જ તૈયાર થાવ છું ." લીલાવતી :"અને હા Read ગરીબોની અમીરાઈ - 6 - છેલ્લો ભાગ 242 686 હા ચાલ ત્યારે તૈયાર થા હવે. અડધી કલાકની જ ટ્રેનને આવવાની વાર છે. હું જાઉં છું દુકાન તો ખોલું, ભલે શેઠજી હું હમણાં તૈયાર થઈ આવું. રામુ થેલી લઇ દુકાને ગયો. શેઠની રજા ...Read Moreબાની પણ રજા લીધી. બાએ કમને રામુને રજા દીધી ,એને બિલકુલ સારું નહોતું લાગતું. શેઠજીએ રામુને આવવા -જવા અને ખાવાપીવાના રૂપિયા અને એક નાનો મોબાઈલ જે દુકાનના કામકાજમાં વપરાતો હતો. એ રામુ ને આપ્યો બાએ થોડોક પકવાન બનાવી આપ્યો. જે રસ્તે Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Krishna Solanki Follow