ભવ્યા મિલાપ (ભાગ 20)

(11)
  • 2.2k
  • 1
  • 920

ભવ્યા મિલાપ (ભાગ 20) (દુઃખી વાર્તાલાપ) તમે ગતાંક માં જોયું કે ભવ્યા અત્યંત દુઃખી છે એને મિલાપ સાથે અબોલ લીધા છે.એટલે હવે એને મિલાપ સાથે વાત કરવાની બંધ કરીછે. પણ એક વાર દિવાળી આવેછે એટલે મિલાપ ને ભવ્યાને મેસેજ કરીને વિશ કરવાનું મન થાય છે જોઈએ હવે ભવ્યા નું શુ રિએક્શન હશે..? મિલાપ નો મેસેજ જોઈને ભવ્યા રીતસર ની મિલાપ પર તૂટી પડેછે. "હું શાંતિ થી જીવું છું તારા વગર તને સહન નથી થતું વારંવાર કેમ મારી લાઈફમાં પાછો આવેછે..હવે મને એકલી છોડી દે.. મારે કોઈની જરૂર નથી.. plz આટલી મહેરબાની કર.." મિલાપે કહ્યું " ભવ્યા એક ફ્રેન્ડ તરીકે