Bhvya Milap book and story is written by Bhavna Jadav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhvya Milap is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભવ્યા મિલાપ - Novels
by Bhavna Jadav
in
Gujarati Fiction Stories
ભવ્યા મિલાપ (ભાગ 1) (પ્રેમ નો પ્રસ્તાવ) પાત્રો - ભવ્યા મિલાપ , યુવરાજ અગાઉ તમે મારી " સોહામણી સાંજ " જોઈ જ હશે એમાં 5 વર્ષ નું એક ટૂંકાણમાં દર્શાવ્યું છે જ્યારે આ એની જ 5 વર્ષની પ્રેમની વિસ્તૃત સ્ટોરી છે આમાં એટલે આ વાંચતા પહેલા મારા પ્રોફાઈલ માં જઈને એ જરૂર વાંચજો તો આગળ હવે ... મિલાપ અને ભવ્યા ને કાસ્ટ નો પ્રોબ્લેમ હોવાથી બન્ને વચ્ચે લગ્ન શક્ય નથી પણ છતાં મિલાપ ના આગ્રહ થી બન્ને ફ્રેન્ડ બને છે અને પછી સર્જાય છે ભવ્યા ના જીવન માં તોફાન જે હવે જોઈસુ મિલાપ હસમુખો મળતાવડો મહેનતુ છોકરો એક પ્રાઈવેટ બેન્ક
ભવ્યા મિલાપ (ભાગ 1) (પ્રેમ નો પ્રસ્તાવ) પાત્રો - ભવ્યા મિલાપ , યુવરાજ અગાઉ તમે મારી " સોહામણી સાંજ " જોઈ જ હશે એમાં 5 વર્ષ નું એક ટૂંકાણમાં દર્શાવ્યું છે જ્યારે આ એની જ 5 વર્ષની પ્રેમની વિસ્તૃત ...Read Moreછે આમાં એટલે આ વાંચતા પહેલા મારા પ્રોફાઈલ માં જઈને એ જરૂર વાંચજો તો આગળ હવે ... મિલાપ અને ભવ્યા ને કાસ્ટ નો પ્રોબ્લેમ હોવાથી બન્ને વચ્ચે લગ્ન શક્ય નથી પણ છતાં મિલાપ ના આગ્રહ થી બન્ને ફ્રેન્ડ બને છે અને પછી સર્જાય છે ભવ્યા ના જીવન માં તોફાન જે હવે જોઈસુ મિલાપ હસમુખો મળતાવડો મહેનતુ છોકરો એક પ્રાઈવેટ બેન્ક
ભવ્યા મિલાપ (ભાગ 2) (મિલન ની મીઠી મૂંઝવણ) આગળના અંક માં તમેં ભવ્યા ને મિલાપ નો એક કાસ્ટ અલગ હોવાથી લગ્ન ન કરવાનો અને પછી બન્ને ફ્રેન્ડ બનવાનો નિર્ણય કરે છે... આગળ જતાં મિલાપ ભવ્યાને એકબીજાની કંપની ...Read Moreછે રોજ ચેટ ને કોલ પર વાતચીત આગળ વધે અને એક દિવસ વેલેન્ટાઈન પર મિલાપ ભવ્યાને પ્રોપોઝ કરે છે હવે આગળ શું? બન્ને ને પ્રેમ થશે શુ ભવ્યા હા પાડશે? કે બન્ને વચ્ચે શરતી પ્રેમ જોવા મળશે? આગળ વાંચો તો હવે આગળ વાંચીએ આ સાંભળતા જ ભવ્યા જાણે સાતમા આસમાને વિહાર કરતી હોય એમ ખુશ થયી જાય છે..ને આછેરું સ્મિત એના
ભવ્યા મિલાપ ( ભાગ 3) (બ્રેકઅપ?) ગતાંક માં તમે જોયુ કે.. ભવ્યા ને મિલાપ ની પ્રેમ સફર શરૂ થાય છે બન્ને ની કામ ની વ્યસ્તસ્તા માં પણ પ્રેમ ની પધરામણી થઈ ગયી છે બન્ને એકબીજાને મેસેજ ચેટ થી લાગણીઓ ...Read Moreવહન કરે છે . એક વાર ભવ્યા ને મળવાનો વિચાર સુજે. એ સરપ્રાઈઝ આપવા માગે છે પણ મોબાઇલ નું જાલિમ નેટવર્ક બન્ને ને મળવાનું અસફળ બનાવે છે.. જોકે બન્ને હાર નથી માનતા ફરી પ્રયાસ કરેછે. મિલાપ ભવ્યાને સ્કૂલમાં ફંક્શનમાં સાડી પેરેલી જોઈને મોહિત થાય છે અને ભવ્યાને મળવાનું કહે છે ..વરસાદ પણ હેલી વરસાવે છે હવે આગળ જુઓ શુ આ
ભવ્યા મિલાપ (ભાગ 4)રિસામણા- મનામણા) અગાઉ ના ભાગ માં તમે જોયુ કે.. ભવ્યા ને મિલાપ મળવાનું નક્કી કરે છે બન્ને વચ્ચે મળવાની જગ્યા ને ટાઈમ deside થાય છે બધું સેટ થાય છે ને એન્ડ ટાઈમ પર વરસાદ નું આગમન ...Read Moreના મિલન માં વિઘ્ન નાખે છે મિલાપ નું ગેરજવાબદાર વર્તન ભવ્યા ને દુઃખી કરે છે ને ગુસ્સો પણ એટલો જ હોય છે એ મિલાપ ને કેટકેટલુંય સંભળાવે છે ને પછી ગુસ્સા માં બ્લોક કરે છે એ ખૂબ રડે છે.. એની લાગણીઓ ને ઠેસ પહોચે છે હવે એની સાથે વાત ન કરવા માં મન મનાવે છે પણ શું એ સક્સેસ જશે જોઈએ આગળના અંક
ભવ્યા મિલાપ (ભાગ 5) (લાગણીઓ નું ઘોડાપુર) આગળ ના અંકમાં જોયું કે ભવ્યા મિલાપ નું મળવાના ને પછી ભવ્યા નો મિલન નો પ્રયત્ન મિલાપ ની બેદરકારીને લીધે ફેઇલ જાયછે ને પછી બ્રેકઅપ થાય છે. પછી ભવ્યા મિલાપને ગુસ્સામાં ...Read Moreકરી દેછે ,પણ મિલાપ એને મનાવવાના પ્રયત્નો ચાલુ જ રાખે છે.. ભવ્યાનો ગુસ્સો ખૂબ હોય છે પણ આખરે પ્રેમતો અનહદ હોયછે અને એ માની જાય છે.. ને ફરી બન્ને ની લવસ્ટોરી નું સ્ટેજ -2 શરૂ થાય છે. આગળ વાંચો.... ભવ્યા : હેલો મિસ્ટર મિલાપ. મિલાપ : ઓહ.. મિસ્ટર, કોનો?? ભવ્યા : એટલે .. જનરલી સંબોધન કર્યું છે હા.. બોવ ચગીશ નય.. મિલાપ