Hostel Boyz - 10

  • 2.4k
  • 896

પ્રસંગ 11 : ભોજનશાળાને અમારો રૂમ બનાવ્યો પછી કન્વીનરની ઓફિસ ઉપર કબજો આમ તો, હોસ્ટેલમાં અમને મળેલા રૂમથી અમે ખુશ હતા પરંતુ હોસ્ટેલમાં અચાનક વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં કન્વીનરે અમારો રૂમ નવા વિદ્યાર્થીઓને રહેવા માટે આપી દીધો તથા અમને રહેવા માટે ભોજન શાળાનો હોલ આપ્યો. આમ તો, ભોજનશાળાનો હોલ બહુ મોટો હોવાથી અમે પણ ખુશી ખુશી આ ઓફરનો સ્વીકાર કર્યો પરંતુ થોડા દિવસોમાં અમને ખબર પડી ગઈ કે ભોજનશાળામાં મચ્છરોનો બહુ ત્રાસ હતો. રાત્રે મચ્છરો અમારી ઉપર તુટી પડતા. અમે પણ રાતના રાજા હોવાથી મચ્છરો સાથે યુદ્ધ લડતા, રાત્રે game રમતા અને મોજ મસ્તી કરતા. ભોજનશાળાના રૂમમાં પહેલા હોસ્ટેલના લોકો