Hostel Boyz book and story is written by Kamal Patadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hostel Boyz is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Hostel Boyz - Novels
by Kamal Patadiya
in
Gujarati Fiction Stories
મારુ પુસ્તક Hostel Boyz મારા હોસ્ટેલના લંગોટિયા મિત્રો પ્રિતલો પાઇલોટ, ચતુર ચિકો, પ્રિયવદન પટેલ, વિનયો વાંગો અને ભોળા ભાવલાને સમર્પિત કરું છું. પ્રસ્તાવના : 20 મી સદીની શરૂઆતમાં અમારા જીવનના નવા અધ્યાયની શરૂઆત થઇ હતી. 2000- 2001 નું વર્ષ અમારા માટે Golden Year તરીકે હતું. હોસ્ટેલ Life નો અનુભવ મારી જિંદગીમાં નવો હતો અને તેને લીધે હું ખૂબ જ ઉત્સાહિત હતો. હું ગ્રેજ્યુએટ પૂરું કરી અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા જઈ રહ્યો હતો. નવુ શહેર, નવી કોલેજ, નવી હોસ્ટેલ, નવા સહઅધ્યાયીયો તથા નવા મિત્રો. આજના મોબાઈલ યુગમાં જ્યારે મોબાઈલનો અવિષ્કાર નહોતો થયો ત્યારે જીવનમાં જે મજા હતી તે હું તમારી સમક્ષ
મારુ પુસ્તક Hostel Boyz મારા હોસ્ટેલના લંગોટિયા મિત્રો પ્રિતલો પાઇલોટ, ચતુર ચિકો, પ્રિયવદન પટેલ, વિનયો વાંગો અને ભોળા ભાવલાને સમર્પિત કરું છું. પ્રસ્તાવના : 20 મી સદીની શરૂઆતમાં અમારા જીવનના નવા અધ્યાયની શરૂઆત થઇ હતી. 2000- 2001 નું વર્ષ ...Read Moreમાટે Golden Year તરીકે હતું. હોસ્ટેલ Life નો અનુભવ મારી જિંદગીમાં નવો હતો અને તેને લીધે હું ખૂબ જ ઉત્સાહિત હતો. હું ગ્રેજ્યુએટ પૂરું કરી અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા જઈ રહ્યો હતો. નવુ શહેર, નવી કોલેજ, નવી હોસ્ટેલ, નવા સહઅધ્યાયીયો તથા નવા મિત્રો. આજના મોબાઈલ યુગમાં જ્યારે મોબાઈલનો અવિષ્કાર નહોતો થયો ત્યારે જીવનમાં જે મજા હતી તે હું તમારી સમક્ષ
પાત્ર પરિચય : વિનયો વાંગો વિનયાનું નામ પડતાં જ મને કરાટે અને nanchaku ની યાદ આવે છે. તે કરાટે અને nanchaku નો જબરો શોખીન હતો. તેનું મૂળ ગામ જુનાગઢ હતું અને મારી જેમ તે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા આવ્યો હતો. ...Read Moreજ્યારે હોસ્ટેલમાં આવ્યો ત્યારે અલગ રૂમમાં રહેતો હતો પરંતુ અમારા Education ને કારણે તે અમારા રૂમમાં અને ગ્રુપમાં જોડાઈ ગયો હતો. તે સલમાન ખાનનો જબરો ફેન હતો. તેનો attitude પણ સલમાન ખાન જેવો હતો અને તે સલમાન ખાનની જેમ બોડી બિલ્ડીંગ કર્યા કરતો હતો. તે પોતાની સાથે dumbles પણ લઈ આવ્યો હતો. હા.... પણ અમને અફસોસ રહેશે કે અમારા કારણે
પાત્ર પરિચય : ચતુર ચીકો ચતુર ચીકાનું નામ ચિરાગ હતું. પરંતુ ચીકુ જેવું તેનું ગોળ મોઢું હતું અને ચીકુના ઠળિયા જેવી તેની smile. તેથી તેનું નામ અમે ચીકો પાડ્યું હતું. અમદાવાદથી 100 કિલોમીટર દૂર પાટણ પાસે પંચાસર ગામનો તે ...Read Moreપરંતુ મોટેભાગે તે અમદાવાદમાં રહ્યો હોવાથી તેના વ્યવહારમાં અમદાવાદીની છાંટ જોવા મળતી. ચીકા વિશે શું વાત કરું ? તે પોતાની વાતોથી સામેવાળાને એવો પ્રભાવિત કરે કે સામેવાળાને ચીકાની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ના સુઝે. જેમ મહોબ્બતે ફિલ્મમાં શાહરુખ ખાન બધાને પોતાની મીઠી વાણી અને smile થી જીતી લેતો તેવી રીતે મીઠી વાણી અને smile થી ચીકો બધાયને
પાત્ર પરિચય : ભોળો ભાવલો ભોળો ભાવલો પણ વિનયાની જેમ જુનાગઢથી આવેલું પ્રાણી હતું. ભોળો ભાવલો નામ પ્રમાણે જ ભોળો અને દરેકની મદદ માટે હંમેશા તૈયાર. ભોળો છતાં કામમાં હોશિયાર અને મજબૂત માણસ. વિનયાની જેમ south indian કોમેડી કલાકાર ...Read Moreતેનો કલર પણ એવો જ. ભાવલાને આખા હોસ્ટેલની ચિંતા હતી એટલે કે હોસ્ટેલનો કોઈપણ વ્યક્તિ દુઃખી થાય તો ભાવલો દુઃખી થઈ જતો એટલો તે રહેમ દિલવાળો હતો. અમારા ગ્રુપમાંથી ભાવલો જ પૈસાની બચત કરતો હતો. અમારે જ્યારે પણ emergency માં પૈસાની જરૂર પડતી ત્યારે ભાવલા પાસેથી જ પૈસા નીકળતા હતા. ભાવલો હોસ્ટેલમાં આવ્યો ત્યારે તેને કોઈ વ્યસન ન હતું પરંતુ
પ્રસંગ 1 : હોસ્ટેલનો અલાર્મ અને દૂધ આમ તો, અમે બધા અઘોરી આઇટમ હતા એટલે કે રાતના રાજા. અમારી કોલેજનો ટાઈમ બપોરે હતો એટલે સવારે ઉઠવાનો ટાઈમ નક્કી હોતો નહી. ક્યારે 10 વાગ્યે તો ક્યારેક 11 વાગ્યે. અમારા ગ્રૂપના ...Read Moreદરરોજ સવારે વહેલો અલાર્મ મૂકીને સંકલ્પ લેતા કે અમે લોકો વહેલા ઉઠી જઈશુ પરંતુ દરરોજ સવારે અમારા સંકલ્પો પર પાણી ફરી વળતું. બધા અલાર્મો 5-10 મિનિટના અંતરે મુકતા એટલે એક પછી એક અલાર્મ વાગતા સાથે જ હોસ્ટેલ અમારા અલાર્મોથી ગુંજી ઉઠતી. પરંતુ ખૂબીની વાત એ હતી કે 5-5 અલાર્મ હોવા છતાં અમે ઉઠતા નહીં અને અલાર્મ બંધ કરવાની તસ્દી પણ