ગામડાની પ્રેમ કહાની - 8

(53)
  • 5.1k
  • 2
  • 2.2k

ગામડાની પ્રેમકહાની સુમન, મનન અને આરવ જૂનાગઢ ડીનર માટે ગયાં હતાં. સુમન આરવને ભાઈ માનતી, એ વાતની જાણ મનનને થતાં તેણે આરવ અને સુમન વિશે જે વિચાર્યું, એ વાતે પછતાવો થયો. ભાગ-૮ ડીનર પતાવી ત્રણેય ઘરે આવવા નીકળ્યા. આરવ સુમનને કંઈક પૂછવા માંગતો હતો. પણ પૂછતાં તેને ખચકાટ થતો હતો. આરવ સુમન અને મનનની બધી હરકતો નોટિસ કરી રહ્યો હતો. મનનનુ વારંવાર સુમન સામે જોવું, સુમનનુ હળવું સ્મિત કરવું, બંનેની નજરો મળવી, નજરોથી જ વાતો કરવી, આ બધું આરવ જાણી ગયો હતો. બસ હવે વાર હતી તો સુમનના મોંઢે પોતે મનન વિશે શું વિચારે છે, એ જાણવાની!! રાણપુર પહોંચતા જ