Love Is A Dream Chapter 6

(726)
  • 3.2k
  • 1.3k

Chapter-6 “તો ક્યાં મળશું? અને સમય?” મેં રિદ્ધિને મેસેજ કર્યો. “મને નથી ખબર તું કે, પ્લીઝ!” રિદ્ધિએ મેસેજ કર્યો ”સાંજે 5 વાગે? શ્રદ્ધાને શોપિંગ કરવી છે તેવું બાનુ કરીને હું ઘરે થી નિકડી જઈશ, કૃષ્ણાપૂરી મંદિર આગળ હું તારી રાહ જોઈશ ત્યાથી તું મને લઈ જજે”. “હા.ઓકે. સાંજે 5 વાગ્યે હું રાહ જોઇસ YY” સાંજે 5 વાગ્યે હું મારું બાઇક લઈને કૃષ્ણપુરી મંદિરથી થોડે દુર ઊભો રહી ગયો, મારી નજર મંદિરના પાર્કિંગમાં ગય જ્યાં એક છોકરી પોતાની રેડ એક્ટિવાને સાવ છેલ્લે પાર્કિંગ કરીને ચાલીને બાર આવી રહી હતી, તેણે પીળા કલરની કુર્તી પેરી હતી અને