પગરવ - 5

(81)
  • 5.2k
  • 4
  • 3k

પગરવ પ્રકરણ – ૫ આખરે હરણીરોડ પહોંચતાં સમર્થે પોતાનાં સ્વામિનારાયણ પાર્ક - ૪ પાસે ઓટો ઉભી રખાવી. એની સાથે જ સુહાની પણ નીચે ઉતરી ગઈ. સમર્થે કહ્યું, " તમે કેમ ઉતરી ગયાં ?? મારે તો અહીં ઉતરવાનું હતું એટલે ઉભી રખાવી છે મેં ઓટો..." સુહાનીએ હાથથી ઇશારો કરીને પહેલાં ઓટો ડ્રાઇવરને પૈસા આપી દીધાંને પછી હસીને બોલી, " કેમ આટલાં મોટાં વિસ્તારમાં તમે એક જ રહી શકો ?? અમારું ઘર પણ અહીં ન હોઈ શકે ?? " સમર્થ : " મતલબ ?? તમે પણ અહીં ક્યાંક જ રહો છો..સોરી પણ આપણી એવી કોઈ વાત નહોતી થઈ એટલે..." સુહાની : "