Pagrav book and story is written by Dr Riddhi Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pagrav is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પગરવ - Novels
by Dr Riddhi Mehta
in
Gujarati Moral Stories
સવારનાં કુમળાં તડકે આજે વર્ષોથી અડીખમ બનીને ઊભેલો એ લીલોછમ લીમડો આજે પણ એવી જ એસીની હવાને પણ ભૂલાવી દે એવી શીતળતા પ્રદાન કરી રહ્યો છે...એ સુંદર પર્ણો પણ મલકાઈ મલકાઈને કંઈ કહી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે...એની ઓથ હેઠળ તો કોઈની રોજ મહેફિલ ભરાય છે.... જેનું એક શરણું અને બીજું ઘર છે લીમડો...એ છે સવિતા....!!
રોજની જેમ આજે પણ એ આવીને આડી પડીને શુન્યમનસ્ક વદને લીમડાની સામે ટગર ટગર જોઈ રહી છે ત્યાં જ એક કોયલ જેવો મીઠડો અવાજ આવ્યોને તરત જ એનાં ચહેરાં પર એક ખુશીનું મોજું ફરી વળ્યું ને એ બોલી, " તું આવી ગઈ સુહાની બેટા ?? "
પગરવ પ્રકરણ – ૧ સવારનાં કુમળાં તડકે આજે વર્ષોથી અડીખમ બનીને ઊભેલો એ લીલોછમ લીમડો આજે પણ એવી જ એસીની હવાને પણ ભૂલાવી દે એવી શીતળતા પ્રદાન કરી રહ્યો છે...એ સુંદર પર્ણો પણ મલકાઈ મલકાઈને કંઈ કહી રહ્યાં હોય ...Read Moreલાગી રહ્યું છે...એની ઓથ હેઠળ તો કોઈની રોજ મહેફિલ ભરાય છે.... જેનું એક શરણું અને બીજું ઘર છે લીમડો...એ છે સવિતા....!! રોજની જેમ આજે પણ એ આવીને આડી પડીને શુન્યમનસ્ક વદને લીમડાની સામે ટગર ટગર જોઈ રહી છે ત્યાં જ એક કોયલ જેવો મીઠડો અવાજ આવ્યોને તરત જ એનાં ચહેરાં પર એક ખુશીનું મોજું ફરી વળ્યું ને એ બોલી, "
પગરવ પ્રકરણ – ૨ સાંજ પડતાં સુહાની ફરી જમવાની થાળી તૈયાર કરવાં લાગી... બધું મુકીને બોલી, " અરે એક વસ્તુ તો ભૂલી જ ગઈ બાને તો એનાં વિના ભાવશે નહીં...તોય બિચારા ના હોય તોય ક્યાં હવે કંઈ કહે છે...બસ ...Read Moreભરે છે ને જિંદગી ગુજારે છે..." ત્યાં જ વીણાબેન ડબ્બો લઈને આવ્યા ને બોલ્યાં, " લે આ મોહનથાળ સવિતાબેનનો મનગમતો છે...આ જ શોધતી હતી ને ?? " સુહાની : " હા મમ્મી...આટલો ભરેલો ડબ્બો..?? " વીણાબેન : " આ બે ટૂકડાં હતાં તો રાત્રે તારાં પપ્પા એ ખાધાં હતાં આથી સવારમાં જ મેં બનાવી દીધો ફરી..." સુહાની ખુશ થઈને બોલી,
પગરવ પ્રકરણ. – ૩ પાયલ : " હું આવું છું. કોણ આવ્યું છે જોઈને..." પાયલે દરવાજો ખોલ્યો તો એની મમ્મી ગરમગરમ મેથીના ભજિયાં, ચટણી લઈને આવેલી દેખાઈ. પાયલ : " લાવ મમ્મી...અમે લઈ લઈએ છીએ...મજા આવશે પણ... " એણે ...Read Moreતરફ ઉભેલી વ્યક્તિ તરફ અછડતી નજર નાખવાનો પ્રયાસ કરતાં કહ્યું..." મમ્મી તારી પાછળ કોણ છે ?? " ત્યાં જ એક સરપ્રાઈઝ આપતી હોય એમ આવેલી ગ્રીષ્માને જોઈને પાયલનો મૂડ જાણે બદલાઈ ગયો... છતાં બાહ્ય રીતે સારું લગાડવા બોલી, " ગ્રીષ્મા તું અહીં ?? " એક ગૂઢ સ્માઈલ કરતાં બોલી, " હું આવી હતી તો મને થયું તને મળી લઉં...ને ખબર
પગરવ પ્રકરણ – ૪ આખરે રાત્રે બે વાગ્યે ચારેય સુવાની તૈયારી કરવાં લાગ્યાં.. થોડીવાર બધાં પોતાનાં મોબાઈલ જોતાં જોતાં એક પછી એક સુવા લાગ્યાં...પણ સુહાનીની આંખોમાંથી આજે ઉંઘ જાણે વેરણ બની ગઈ છે...એને આજે સમર્થની વધારેને વધારે દુઃખ પહોંચાડે ...Read Moreદિલને સ્પર્શતી ય
પગરવ પ્રકરણ – ૫ આખરે હરણીરોડ પહોંચતાં સમર્થે પોતાનાં સ્વામિનારાયણ પાર્ક - ૪ પાસે ઓટો ઉભી રખાવી. એની સાથે જ સુહાની પણ નીચે ઉતરી ગઈ. સમર્થે કહ્યું, " તમે કેમ ઉતરી ગયાં ?? મારે તો અહીં ઉતરવાનું હતું એટલે ...Read Moreરખાવી છે મેં ઓટો..." સુહાનીએ હાથથી ઇશારો કરીને પહેલાં ઓટો ડ્રાઇવરને પૈસા આપી દીધાંને પછી હસીને બોલી, " કેમ આટલાં મોટાં વિસ્તારમાં તમે એક જ રહી શકો ?? અમારું ઘર પણ અહીં ન હોઈ શકે ?? " સમર્થ : " મતલબ ?? તમે પણ અહીં ક્યાંક જ રહો છો..સોરી પણ આપણી એવી કોઈ વાત નહોતી થઈ એટલે..." સુહાની : "