એક પળ જિંદગીની 

(12)
  • 1.8k
  • 2
  • 640

રાહુલ તેના દરેક કામ પડતા મૂકી તેની પત્ની નો સુરીલો અવાજ સાંભળવા નો લ્હાવો તે ક્યારેય ચુકતો ન હતો આ એજ અવાજ હતો જયારે લગ્ન થયા હતા અને આજે પચાસ વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા એવી જ લાગી રહી હતી. તેની આ એજ ધર્મપત્ની છે...જેની સાથે રાહુલે ત્રીસ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા ત્યારે ..તેની સાથે દલીલ કરતા કરતા રાહુલ થાકી જતો. પણ એ હથિયાર કદી નીચે ના મુકતી. જબરજસ્ત જીવનમાં ઉંમર પ્રમાણે પરિવર્તન છેલ્લા દશ વર્ષ થી રાહુલ જોઈ રહ્યો છે તેનું અાધ્યાત્મિક લેવલ ઉપર જતું હતું.. ઘડપણ આવે એટલે ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી