વાયરસ 2020. - 8

  • 2.5k
  • 1
  • 890

વાયરસ – ૮ ખાન ની વાત સાંભળી કમિશ્નર એમની તરફ વળ્યા..અને ચા ની ચૂસકી લેતા ખાન પાસે આવ્યા..યસ યુ આર રાઈટ.આમેય કેસ માં અત્યાર સુધી ચાર જ નામ આવ્યા છે..ડોક્ટર થાપર , ડોક્ટર ઝુનૈદ જે હવે રહ્યા નથી અને આ આશિષ ત્રિવેદી અને એની ફિયાન્સ સરિતા..અને સરિતા નાં પપ્પા રીટાયર કર્નલ દેવરા કમિશ્નર નાં મોઢાના હાવભાવ બદલાયા અને ચાની અંતિમ ચુસ્કી લઇ ગ્લાસ ટેબલ પર મૂકી એમણે ત્રિવેદી નાં કેસ ની ફાઈલ ઉપાડી અને પાના ઉથલાવવા માંડ્યા..અને એક પાને અટકી ધ્યાનથી કંઈક વાંચવા માંડ્યા.ખાન તરફ જોયું તો ખાન પણ એમને જ જોઈ રહ્યા હતા અને અચાનક કમિશ્નરે ફાઈલ બંધ કરી અને ખાન