The Secrets of નઝર ગઢ part 2

(37)
  • 3.3k
  • 6
  • 1.2k

આપણે આગળ ના ભાગ માં જોયું નઝરગઢ માં આનવ વેલા નામ ના vampire નું વર્ચસ્વ હોય છે,અને વિદ્યુત અને તેનો સહ પરિવાર કે જે werewolves છે,તેઓ પણ નઝર ગઢ માં વસવાટ કરે છે,પરંતુ આનવવેલા એક દિવસ વિદ્યુત પર આક્રમણ કરી તેને સહ પરિવાર નઝર ગઢ છોડી પલાયન કરવા પર મજબુર કરી દે છે,જેથી વિદ્યુત અને એનો સાથી ભીષણ, આનવ સાથે બદલો લેવા અને નઝર ગઢ ને પ્રાપ્ત કરવા માટે યોજના બનાવે છે અને મનુષ્યો નો સંહાર કરે છે,જેથી આનવ એમને રોકવા માટે વિકર્ણ અને એમના પુત્ર સમાન અનિરુધ્ધ ને મોકલે છે,વિકર્ણ અનિરુદ્ધ ને જણાવે છે કે વિદ્યુત ની નઝર ગઢ