તરસ પ્રેમની - ૩૯

(63)
  • 5k
  • 6
  • 1.6k

બીજા દિવસે મેહા કૉલેજ જવા તૈયાર થાય છે. મેહાએ આછો મેકઅપ કર્યો. આંખમાં કાજળ લગાવ્યું. શોર્ટ સ્કર્ટ શોર્ટ ટી શર્ટ પહેર્યું. હાઈ હીલ ના સેન્ડલ પહેર્યાં.મેહા કૉલેજ પહોંચે છે. રિહર્સલ રૂમમાં રજત ડાન્સ કરી રહ્યો હતો. મેહા રિહર્સલ હૉલ માં જાય છે.રજત મેહાને જોતો જ રહી ગયો. રજતે Song બદલ્યું અને એ Song પર ડાન્સ કરવા લાગ્યો. तेरा मुखड़ा चाँद दा टुकड़ानी तेरी ऐनक, तेरे शूक्या बात एयक्या बात एयनि तेरा काजलकरदा पागलhypnotize करे जट्टक्या बात एयक्या बात एयतेरे लक तों लगदा कराची दीफैन मरजानिये बुगाटी दीदिल करे तेरे नाल बनेया रवांतेरे जिस्म च खुशबू इलायची दीतेरी अख ते