Love Is A Dream Chapter 7

  • 2.7k
  • 620

Chapter-7 “મમ્મી-પપ્પા આ રિશી છે, હેભાનો ફ્રેન્ડ, અહિયાં વીપરલામાં જ રહે છે અને રિશી, આ મારા મમ્મી અને પપ્પા છે.,” રિદ્ધિએ એના પેરેંટ્સને મારો પરિચય કરાવતા કહ્યું. “નમસ્તે અંકલ, નમસ્તે આંટી” મેં હાથ જોડતા કહ્યું. રિદ્ધિના પપ્પાએ મારી સામે ડોકું હલાવ્યું અને એના મમ્મીએ મને સામે અભિવાદન કર્યું “નમસ્તે બેટા.” “congratulatios આપ બધાને... આ બૂટિક ઓપન કરવા માટે” “થેંક્યું બેટા પણ આ તો બધી મારી દીકરીની મહેનત છે” રિદ્ધિના મમ્મી એ મારી બાજુમાં ઉભેલી રિદ્ધિ સામે ઈશારો કરતાં કહ્યું, જ્યારે મમ્મી-પપ્પા આપણને ગમતી વ્યક્તિની સામે આપણાં વખાણ કરે છે તેની તો ખુશી જ કૈંક અલગ હોય છે, રિદ્ધિએ પણ કઇંક