ધડકનોનાં સૂર - 4

  • 2.7k
  • 838

ધડકનોનાં સૂર????ધક ધક-4???દોસ્તો, યાદ કરી લઈશું થોડું.. નીતિ અને અખિલેશ નો પ્રેમ,લગ્ન અને અખિલેશનું દહેરાદૂન પોસ્ટિંગ ત્યાં નીતિ ની ફ્રેન્ડ નિશા સાથે મળવું.હવે આગળ...************************* નીતિ,તારાં મુરઝાવાનું કારણ બહુ સમજવાનો પ્રયત્ન કરતો હતો.તું ક્યારેય બોલતી જ નહોતી.હું મારી જોબ ના કારણે બિઝી રહેવા લાગ્યો હતો ખાસ ટાઈમ નહોતો આપી શકતો.તું ક્યારેક "તેરી દો ટકિયાકી નૌકરી મેં મેરા લાખો કા સાવન જાયે ..હાય હાય યે મજબૂરી" વગાડતી હતી ને મને છેડતી રહેતી. તારું વજન ધીમે ધીમે ઓછું થતું જતું હતું.મેં એક રજા નાં દિવસે તને પાસે બોલાવી,"નીતિ,યાદ છે તે કહ્યું હતું કે આફ્ટર મેરેજ હું જાડી થઈ જઈશ