સિદ્ધિ વિનાયક - 12 - અંતિમ ભાગ

(13)
  • 2.2k
  • 904

સિદ્ધિ વિનાયક આપણે આગળ જોયું કે રિદ્ધિ ને વિનાયક નો અકસ્માત થયો હોવાના સમાચાર મળે છે અને તે ઘટનાસ્થળે પહોંચવા નીકળે છે......હવે આગળ રિદ્ધિ જેવી ઘટનાસ્થળે પહોંચે છે અને ત્યાં જોવે છે તો બધાય કોઈ ની આજુ બાજુ ટોળું વળી ને ઉભા હોય છે રિદ્ધિ ટોળા ને ચીરતી આગળ વધે છે અને જોવે છે તો વિનાયક જમીન પર બેભાન હાલત માં પડ્યો હોય છે .... રિદ્ધિ વિનાયક નું માથું તેના ખોળા માં લઇ છે અને ડરતા ડરતાં કહે છે આ શું થઈ ગયું વિનાયક તને તું ઉભો થા તને કાઈ ના થઇ શકે હું તને કાઈ નહિ