પગરવ - 8

(73)
  • 4.8k
  • 4
  • 2.7k

પગરવ પ્રકરણ – ૮ સમર્થ : " લેડીઝ ફર્સ્ટ ...ચાલ આમ પણ સવાલ તે જ પૂછવાનું તે જ મને પહેલાં કહ્યું હતું..." સુહાની : " સારું...મને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ..મારી એક છોકરાં સાથે નાનપણમાં સગાઈ થઈ ગઈ છે. મને ખબર નથી કે એ કોણ છે શું કરે છે અત્યારે ક્યાં રહે છે...અરે નામ પણ ખબર નથી.." સમર્થ : " તો નિરવ તારે શું થાય ?? મને તો એમ કે તું એને..." સુહાની : " એ તો મારો કઝીન ભાઈ છે મોટા પપ્પાનો દીકરો... તું પણ ગમે ત્યાં જોડી દે છે... મારું પર્સ જોઈ લીધું હતું ને ??