બેધડક ઈશ્ક - 16

(12)
  • 4k
  • 3
  • 856

બેધડક ઈશ્ક ભાગ 16 પાછળના ભાગમાં જોયું કે પાર્થ અને આર્યા અનાયાસે જ આશ્રમમાં જાય છે જયાં તેમને પુજારીજી તેમની થનારી જીવનની પરિક્ષા તથા આવનારી મુશ્કેલીઓ નો અણસાર આપે છે .ત્યારબાદ પાર્થ અને આર્યા આસ્થાને લેવા રેલ્વે સ્ટેશન પહોચે છે. ત્યાં પાર્થ ગાડીમાં આર્યાને એક પેન્ડન્ટ આપે છે. ....હવે આગળ. .....પાર્થ અને આર્યા રેલ્વે સ્ટેશનમાં જાય છે . આસ્થા ની ટ્રેન પ્લેટફોર્મ પર આવી જાય છે . આસ્થા દૂરથી જ દીદીને શોધતી શોધતી આવી જાય છે અને દીદીને તો જાણે વળગી જ પડે છે. આર્યા અને આસ્થા એકબીજાને મળીને ખૂબ જ ખુશ હોય છે . પાર્થ પણ આસ્થા ના મુંબઈ