દરેક ક્ષેત્રમાં સફળતા - 22

(11)
  • 2.8k
  • 948

ભાગ 22 પ્રકરણ 9 શોર્ટકટથી દુર રહો એક છોકરાને ડોક્ટર બનવાનો ખુબ શોખ હતો. તે બીજા બધા ડોક્ટરોની આવક અને લોકો દ્વારા અપાતુ સમ્માન જોઈ તે રાત દિવસ એવાજ વિચાર કરતો કે હું પણ ડોક્ટર બનુ અને લોકો પણ મને આ રીતે ખુબ સમ્માન આપે. એક બાજુ તે ડોક્ટર બનવા માગતો હતો પણ બીજી બાજુ તે ડોક્ટર બનવા