મિત્રતા દિવસ

(16)
  • 3.6k
  • 864

ઓગસ્ટનો પ્રથમ રવિવાર- મિત્રતા દિન : મિત્રતા હોય ત્યાં પ્રેમ હોવો જરીરી નથી,પણ પ્રેમ હોય ત્યાં મિત્રતા હોવી જરૂરી છે.....મિત્રતાના સહુ કોઈ ચાહક છે....દરેકની જીંદગીમાં મિત્રનું સ્થાન અજોડ છે.ઓગસ્ટનો પ્રથમ રવિવાર એટલે મિત્રતાની તત્પરતા વ્યક્ત કરવાનો દિવસ.ક્યારેક સ્વાર્થના પાયા પર રચાયેલી મિત્રતાની ઈમારત ચણાય તો તે તૂટી જાય છે....પણ એકબીજાના સાથમાં જે ખુશ હોય અને એકબીજાની માત્ર પાસે બેસવાથી જ મનની વાત સમજાઈ જાય એ સાચી મિત્રતા....આખો બોલે ને હૈયું સાંભળે એ જ મિત્રતા....નિરંતર વહેતું પ્રેમનું અખૂટ ઝરણું કે જ્યાં અપેક્ષને સ્થાન નથી એ જ સાચી મિત્રતા.કૃષ્ણ સુદામાની મૈત્રી, કૃષ્ણ દ્રૌપદીનો સખાભાવ આદર્શ મિત્રતા સમજાવે છે. માતાપુત્ર,પિતાપુત્રી,ભાઈબહેન પણ