નકશાનો ભેદ - 1

(44)
  • 5.8k
  • 10
  • 2.9k

નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રસ્તાવના જ્ઞાનના પપ્પા પુસ્તકાલયમાંથી એક પુસ્તક વાંચવા લાવ્યા. જ્ઞાનને એમાંથી એક અજબ ચિતરામણ મળ્યું – જાણે કોઈક મકાનનો કે યંત્રનો નકશો હોય. એ જ કાગળની પાછલી બાજુએ કેટલાક શબ્દો ઉપસેલા હતા. આ બંને ચીજો ભેદી હતી. એ નકશાનો ભેદ ઉકેલવા જ્ઞાન, મનોજ, મિહિર, વિજય અને બેલાની મંડળી કેવાંકેવાં સાહસો ખેડે છે, કેવીકેવી ચતુરાઈ કરે છે, અને છેલ્લે મનોજ કેવું જીવલેણ સાહસ ખેડે છે, એની વાર્તા ‘નકશાનો ભેદ’માં કહેવાઈ છે. હિંસા, રક્તપાત વગેરે જેવાં બજારુ ડિટેક્ટિવ વાર્તાઓનાં તત્વોથી મુક્ત આ કિશોર સાહસકથા છે. કિશોર વાચકોમાં બુદ્ધિ, તર્કશક્તિ, સાહસિકતા અને સાદી સમજણ કેળવે એવી આ કથા એટલી તો