મૂંછાળા ની મનોવ્યથા - 3

(21)
  • 2.8k
  • 806

આગળ ના ભાગ મા આપણે વાંચી મારી સ્કૂલ ના વરસો દરમિયાન ની વ્યથા .------------@@@@------@@@---@@@આજ ઉંમરે અમારી સૌથી મોટી તકલીફ એટલે નવા નવા દાઢી મૂંછ અને અમારો અવાજ, અચાનક જ બધુ બદલાઇ જાય, અમારી ક્લાસ ના ઓહ સોરી ઉંમર ના કેટલાંક છોકરાઓ ને દાઢી અને મૂંછ ઉગવાના શરૂ થઈ જાય અને અમુક ના એક બે વાળ આવે તો કોઈ નુ મેદાન સાવ સફાચટ! જેના દાઢીમૂંછ આવી ગયા, એ બિચારા દાઢીમૂંછ સેટ કરતાં કરતાં રેઝર વગાડી બેસે, અને તોય સંતોષ તો નાજ હોય, એક બે વાળ ઉગ્યા હોય એમને તો ખુશ થવું કે દુખી એજ સમજ ના પડે, ના બતાવી શકે સ્માર્ટ લાગવાની