muchhada ni manovyatha book and story is written by Alpa Maniar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. muchhada ni manovyatha is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મૂછાળા ની મનોવ્યથા - Novels
by Alpa Maniar
in
Gujarati Fiction Stories
મિત્રો ધણી વખત સાંભળીએ છીએ કે પુરુષ થઈ ને રડી પડ્યો કે મર્દ થઈ ને આવુ વર્તન વગેરે વગેરે. તો ધણી વખત સ્ત્રી માટે બોલાતુ હોય કે સો ભાયડા ભાંગી ને ભગવાને આ એક સ્ત્રી બનાવી છે તો મારે વાત કરવી છેે મૂૂૂૂછાળા મર્દો કે કેટલુુુય મન મા ભરી ને મર્દ હોવા ની કિંમત ચૂકવે છે ક્યાય પણ મશ્કરી કરવાની કે દયા ખાવા નો મારો કોઇ જ આશય નથી છતા પણ કોઈ નેે એવુુ લાગે તો ક્ષમા કરવા વિનંતી મૂછાળા ની મનોવ્યથા બાળક જન્મી ને પ્રથમ રૂૂૂૂદન કરે તે સાથે જ કોઈ કોઈ મોટી ઉંમર ની વ્યક્તિ બોલી ઉઠે ભરાડી અવાજ છે ચોક્કસ બાબો જ હશે.
મિત્રો ધણી વખત સાંભળીએ છીએ કે પુરુષ થઈ ને રડી પડ્યો કે મર્દ થઈ ને આવુ વર્તન વગેરે વગેરે. તો ધણી વખત સ્ત્રી માટે બોલાતુ હોય કે સો ભાયડા ભાંગી ને ભગવાને આ એક સ્ત્રી બનાવી છે તો ...Read Moreવાત કરવી છેે મૂૂૂૂછાળા મર્દો કે કેટલુુુય મન મા ભરી ને મર્દ હોવા ની કિંમત ચૂકવે છે ક્યાય પણ મશ્કરી કરવાની કે દયા ખાવા નો મારો કોઇ જ આશય નથી છતા પણ કોઈ નેે એવુુ લાગે તો ક્ષમા કરવા વિનંતી મૂછાળા ની મનોવ્યથા બાળક જન્મી ને પ્રથમ રૂૂૂૂદન કરે તે સાથે જ કોઈ કોઈ મોટી ઉંમર ની વ્યક્તિ બોલી ઉઠે ભરાડી અવાજ છે ચોક્કસ બાબો જ હશે.
આગળ આપણે વાંચ્યું કે છોકરાઓ ને પણ પોતાની અલગ વ્યથા હોય છે જેના તરફ કદાચ આપણુ ધ્યાન ગયુ જ નથી, બસ આજ વિષય માં થોડુ વધુ ---@@@@--------------------------------------------આઠમા ધોરણ નો એ પહેલો દિવસ કદાચ મારી ...Read Moreનો પહેલો એવો દિવસ જે ક્યારેય નહિ ભુલાય !હું અને મારો એક મિત્ર સ્કૂલે વહેલા પંહોચી ગયા અને પહેલી પાટલી પર બેેેગ રાખી અન્ય મિત્રો સાથે વાત કરતાં હતા ત્યાં સાધારણ દેખાવની બે છોકરીઓ ક્લાસ મા દાખલ થઈ અને અમારી બેગ પાછળ રાખી ત્યાજ બેસી ગઈ .આ જોઇ મને ખૂબ ગુસ્સો આવ્યો અને હું તેમની સામે જઇ કમર પર હાથ રાાખીને ઉભો રહ્યો. શું છે?
આગળ ના ભાગ મા આપણે વાંચી મારી સ્કૂલ ના વરસો દરમિયાન ની વ્યથા .------------@@@@------@@@---@@@આજ ઉંમરે અમારી સૌથી મોટી તકલીફ એટલે નવા નવા દાઢી મૂંછ અને અમારો અવાજ, અચાનક જ બધુ બદલાઇ જાય, અમારી ક્લાસ ના ઓહ સોરી ઉંમર ...Read Moreકેટલાંક છોકરાઓ ને દાઢી અને મૂંછ ઉગવાના શરૂ થઈ જાય અને અમુક ના એક બે વાળ આવે તો કોઈ નુ મેદાન સાવ સફાચટ! જેના દાઢીમૂંછ આવી ગયા, એ બિચારા દાઢીમૂંછ સેટ કરતાં કરતાં રેઝર વગાડી બેસે, અને તોય સંતોષ તો નાજ હોય, એક બે વાળ ઉગ્યા હોય એમને તો ખુશ થવું કે દુખી એજ સમજ ના પડે, ના બતાવી શકે સ્માર્ટ લાગવાની