The secrets of નઝરગઢ part ૩

(39)
  • 2.9k
  • 4
  • 1.2k

આપણે આગળ ના ભાગ માં જોયું કે અનિરુદ્ધ અને વિકર્ણ વિદ્યુત નો પીછો કરતા કરતા એના સુધી પહોચી જાય છે ,જ્યાં એ વિદ્યુત અને ભીષણ ની વ્યૂહ રચના માં ફસાઈ જાય છે.ત્યાર બાદ શાબ્દિક આપલે બાદ werewolves અને vampires વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે ,જેમાં અનિરુધ અને વિકર્ણ વિદ્યુત ની સેના ને ભારે ક્ષતિ પહોચાડે છે,ત્યારબાદ ભીષણ કપટ થી વિકર્ણ પર પ્રહાર કરી તેને ઘાયલ કરે છે ,વિકર્ણ બેસુદ થઇ જાય છે,અનિરુદ્ધ પોતાની સંપૂર્ણ શક્તિ નો ઉપયોગ કરી વિકર્ણ ને જેમ તેમ કરી ને બચાવી લે છે અને ત્યાં થી દુર લઇ જાય છે,વિદ્યુત ની સેના તેમનો પીછો કરે છે,દુર