મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 1

  • 3.6k
  • 1.2k

તા. 26 7 2020રીલાયન્સ મોલ નું CCD 5 વાગ્યાનો સમય ધણી એકઠી કરેલી મહેનત અને તેને પ્રપોસ કરવાં લખેલી ચીઠ્ઠી... અને બગડેલી હેર સ્ટાઈલ ને ફોન માં રાહ જોઈને જંગ જીતવા તૈયાર થઈ રહેલો તે ચિરાગ. અને ત્યાં જ તો અચાનક ધબકારા વધવાની ધટના અને નજર ઉપર કરતાં જ એક 20 કાં 21 વયની નિકી, શરીરે તે ન બહું પૃષ્ઠ હતું કે નહિં તો તે બહું કાષ્ટમય હતી, તે શરીરે થી એમ લાગતી હતી કે.....