mari ane teni paheli mulakat book and story is written by Chirag Kakkad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mari ane teni paheli mulakat is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારી અને તેની પહેલી મુલાકાત - Novels
by Chirag Kakkad
in
Gujarati Love Stories
તા. 26/7/2020રીલાયન્સ મોલ નું CCD 5 વાગ્યાનો સમય ધણી એકઠી કરેલી મહેનત અને તેને પ્રપોસ કરવાં લખેલી ચીઠ્ઠી... અને બગડેલી હેર સ્ટાઈલ ને ફોન માં રાહ જોઈને જંગ જીતવા તૈયાર થઈ રહેલો તે ચિરાગ. અને ત્યાં જ તો અચાનક ધબકારા વધવાની ધટના અને નજર ઉપર કરતાં જ એક 20 કાં 21 વયની નિકી, શરીરે તે ન બહું પૃષ્ઠ હતું કે નહિં તો તે બહું કાષ્ટમય હતી, તે શરીરે થી એમ લાગતી હતી કે.....
તા. 26 7 2020રીલાયન્સ મોલ નું CCD 5 વાગ્યાનો સમય ધણી એકઠી કરેલી મહેનત અને તેને પ્રપોસ કરવાં લખેલી ચીઠ્ઠી... અને બગડેલી હેર સ્ટાઈલ ને ફોન માં રાહ જોઈને જંગ જીતવા તૈયાર થઈ રહેલો તે ચિરાગ. અને ત્યાં જ ...Read Moreઅચાનક ધબકારા વધવાની ધટના અને નજર ઉપર કરતાં જ એક 20 કાં 21 વયની નિકી, શરીરે તે ન બહું પૃષ્ઠ હતું કે નહિં તો તે બહું કાષ્ટમય હતી, તે શરીરે થી એમ લાગતી હતી કે.....
છેલ્લા આંક માં આપણે ત્યાં અટક્યા હતા કે બંને લોકો એક cafe માં મળે છે, અને પોતાની વાત ચીત શરૂ કરે છે અને અંતે તેઓ છૂટા પડવાની તે ઘડી આવી ચુકી હોય છે. ચાલો સાથે જ જોઈએ આગળ શું ...Read Moreછે.________________________________________________... મેં વાત અટકાવી. આ સાંભળતા જ તે બોલી, હું પણ એ જ કહેતી હતી, આપણૅ બીજી વાર જરૂર મળીયે અને ત્યારબાદ ભવિષ્ય નું નક્કી કરીએ, અને તે બહાને આપણૅ ફરી મળી શકીશું અને થોડી નવી યાદો પણ રહેશે.મેં તરત કહ્યુ, ખુબ જ સરસ વિચાર છે... લાગે છે કે એક મહાન લેખિકા સામે બેઠો હોય.... તે થોડું હસી અને બોલી. ના
મારાં ફોન માં તેનાં મેસેજ નો જલ્દી Reply દઈ શકું એટલે મૈં અલગ જ notification tone રાખી હતી.અને તરત જ ઘરે પહોંચતા એનો મેસેજ આવ્યો હતો.હવે આગળ જોઈએ ચાલો શું થાય છે._____________________________________________એનો મેસેજ હતો આજે આપણી પહેલી મુલાકાત હતી, ...Read Moreસાચે કહું તો મને એવું કશું લાગ્યું જ નહીં કે આપણે આ પહેલી વખત જ મળ્યા હતા.આ મેસેજ વાંચતા જ જે લાગણીઓ હૈયે હતી તે આંગળી નાં ટેરવે આવી મારી લાગણીઓ ના શબ્દો લખવા માંડી, પણ ક્ષણો માં જ એક વિચાર સાથે અટકી ગઈ.અને લખાયેલ શબ્દો હતા કે, "પ્રેમ માં તો ઘણાં ઘાયલ હસે, પણ કદાચ આ ચિરાગ ને ક્યાં