DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 7

(16)
  • 3.9k
  • 1.3k

0 રોમન ની સરાઉન્ડ નું આખું જંગલ અત્યારે noiseless છે એમપટી .રોમન almost ગહેરી નિદ્રા માં જઇ રહ્યો છે અને થોડીવાર પછી રોમન નો મંચ ફરીથી ધૃજવા લાગે છે. પ્રારંભિક અવસ્થા માં આ ધ્રુજારી મંદ હતી પરંતુ મશાલની સંપૂર્ણતઃ અનઉપસ્થિતિને કારણે મંચ થોડીવાર પછી જોર જોર થી ધૃજવા લાગ્યો .રોમન તરત જ ઑખ ખોલીને કશુંક સમજવા જાય તે પહેલાં જ એ બેસુધી ની હાલતમાં જવા લાગે છે. અને તેનું શરીર જકડાવા લાગે છે .રોમન એક તીવ્ર દુર્ગંધની અનુભૂતિ કરતો કરતો તેના બંને હાથ વડે બે સુધીની જ હાલતમાં બંધન ને છોડાવવાનો પ્રયત્ન કરે છે. અને કામયાબ પણ થાય છે.રોમન નો