ગાળ સંહિતા

  • 6.5k
  • 1.4k

ભાષામાં ગાળનું મહત્વ શું? શા માટે તેને બધા નકારે છે અને અપશબ્દ કહે છે ? ગાળો બધા ઉચ્ચારીને અથવા મનમાં તો બોલે જ છે. માત્ર ગાળ આપવાના ગુના બદલ પોલીસ સ્ટેશનમાં કોઈ એફઆઈઆર નોંધતું નથી. કારણકે તેનાથી કોઈ શારીરિક કે દેખીતી સ્થૂળ હિંસા થતી નથી. માનસિક ભલે થાય. ગાળને માનસિક થયેલ સુક્ષ્મ હિંસા તરીકે ગણી શકાય. પણ તેની કોઈ સ્થૂળ અસર કે સ્વરૂપ નથી. સિવાય કે તેના શાબ્દિક સ્વરૂપને લખો અથવા પ્રિન્ટ કરાવો. મગજમાં ચડેલ ગુસ્સાને ગાળનાં માધ્યમથી દૂર કરી શકાય અથવા સામા પક્ષે શાંત બેઠેલને પણ ગુસ્સે કરી શકાય. ઘણીવાર ગંદામાં ગંદી ગાળ કરતા પણ ઉચ્ચારેલ કડવા વેણની અસરકારકતા