7 C of Wonderful Life Making

  • 4.2k
  • 1.3k

જીવન ઘડતરના અદભૂત સાત સોપાનWonderful Life Making 7 "C"પ્રિય પરિવારજનો,જીવનમાં સાત નું મહત્વ અદભૂત, અજોડ અને અલોકિક છે.(૧) સપ્તાહ ના સાત દિવસ(૨) પૃથ્વી ના સાત ખંડ(૩) દુનિયાની સાત અજાયબી(૪) સપ્તપદી ના સાત ફેરા(૫) મેઘધનુષના સાત રંગ(૬) અવની ના સાત મહાસાગર(૭) સપ્તર્ષિ ના સાત મહા ઋષિમિત્રો, જીવન ઘડતર ના પણ સાત સોપાન છે. જેનો જીવનમાં અમલ કરવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા નો માર્ગ ખૂલે છે.૧. Confidence.આત્મવિશ્વાસ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, ભણતર, બુદ્ધિ ચાતુર્ય, અનુભવ અને સહન શક્તિ આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવાનું પંચામૃત છે.૨.Concentration.એકાગ્રતાલક્ષ્ય પ્રાપ્તિ માટે એકાગ્રતા જરૂરી છે. ધ્યાનસ્થ થઈને મનની સ્થિરતા લક્ષ્ય ઉપર હોવી જોઈએ.૩.Continuity - નિરંતરતાસફળતા ના મળે ત્યાં સુધી કાર્ય