વાયરસ 2020. - 11

  • 3.3k
  • 2
  • 1.1k

વાયરસ – ૧૧ ઉપરવાળાએ મારા નસીબમાં શું લખ્યું છે એ જ સમજાતું નહોતું..આંખ સામે અંધારા આવતા હતા..અને આખીરાતનો ઉજાગરો હતો..અચાનક ગાડી ને બ્રેક લાગી..ચલો ડોક્ટર સાબ..મ્હાત્રેએ મને જગાડ્યો..હું લગભગ સુઈ ગયો હતો. સામે મોટો જેલનો દરવાજો જેના ઉપર લખ્યું હતું “ જીલ્લા કારાવાસ – થાણે ” મોટા દરવાજા ની પાસે ઉભેલા હવાલદારે દરવાજાની નાની ખડકીમાંથી અંદર ઈશારો કર્યો..અને મોટો દરવાજો ખુલ્યો, અમારી વેન અંદર પ્રવેશી,અને એક જગ્યાએ ઉભી રહી, મ્હાત્રે એ દરવાજો ખોલ્યો, આગળ હું ઉતર્યો અને મારી પાછળ મ્હાત્રે..અને આગળના દરવાજેથી ઇન્સ્પેક્ટર ખાન..અરે ખાન સાહેબ ક્યા બાત હૈ આજ આપ કે દર્શન હુએ..જેલના મુખ્ય જેલર સાહેબે ખાન સાથે હાથ મિલાવતા વાત