દિલ ની કટાર..-“વૃક્ષનું દિલ”

(14)
  • 4.9k
  • 1
  • 1.4k

દિલની કટાર...“વૃક્ષનું દિલ”.. શ્રુષ્ટિની સંરચનામાં પંચતત્વથી જીવો ઉત્પન્ન થયાં. એમાં સહુથી પરોપકારી , નિર્દોષ અને પ્રેમાળ નિરુપદ્રવી જીવ એટલે વૃક્ષ..વનસ્પતિ.. એનાં જન્મથી મૃત્યુ સુધીની સફર અને મૃત્યુ પછી પણ કામમાં આવે માનવનું ભલું કરે એ વૃક્ષ..વનસ્પતિ.. વૃક્ષ વાતાવરણમાં કાર્બનડાયોકસાઈડ ઓછો કરી ઓક્સિજન વધારે એનાં ફળ , ફૂલ ,લાકડા કામમાં આવે..ઔષધિ મળે નિત નવા ફળ આપે , તાપ તડકામાં છાંયો આપે , વરસાદમાં મૂળ દ્વારા પાણીનો નિતાર કરી જમીનમાં જળનો સંચય કરે છે.આ બધાં વૈજ્ઞાનિક સત્ય આપણે જાણીએ છીએ અને ભણીયે છીએ. પણ મેં કોઈ વૈજ્ઞાનિક સત્ય સમજવા માટે વિષય પસંદ