Love Is A Dream Chapter 11

(739)
  • 2.9k
  • 1.1k

Chapter-11 હોટેલનો રૂમ નંબર 201 બારીએથી આવી રહેલ વેલી સવારના કિરણોને કારણે ચમકી રહ્યો હતો, આ રૂમ પણ બાકી બધી હોટેલ જેવોજ સામાન્ય હતો, સફેદ દીવાલ, ક્લોસેટ, ટીવી, સ્મોલ ફ્રીજ, એસી અને રૂમની વચ્ચે મોટો બેડ, જેના ઉપર એકદમ મુલાયમ ગાદલું અને એની ઉપર સફેલ કલરની ચાદર પાથરેલ હતી, તેના ઉપર સૂઈએ તો એમજ લાગે કે જાણે આકાશમાં સૂતા હોઈએ. બેડની પાછડની બારીમાંથી પ્રકાશ રિદ્ધિની આંખો ઉપર પડતાં તે નીંદરમાથી જાગી ગય અને થોડીવાર આંખો ત્યાજ ચોટી ગય, રિદ્ધિએ આંખ ખોલતાજ રૂમની છત જોય જ્યાં પંખો ફરી રહ્યો હતો અને