ગરીબોની અમીરાઈ - 5

  • 3k
  • 1.2k

રામુએ આંખોને પોતાની હથેળીઓ વડે દબાવી પરંતુ છતાં પણ એની આંખોનો ધોધ કેમેય કરી રોકાતો નથી .રામુને એની ઝુંપડી યાદ આવી .એની માં યાદ આવી. બિચારો લાચાર બની સુઈ ગયો. ટક. ટક. ટક....... ટક ટક તક........ બારણાં પર બેત્રણ ટકોરા પડ્યા એટલે ઇલા જાગી ગઈ. એને દરવાજો ખોલ્યો. ઈલા:"તમે શેઠાનીજી !અંદર આવોને, ના બેટા ઘરમાં કામ છે. તું તૈયાર થઈ જા .હમણાં ટ્રેન નો સમય થઈ જશે .તમારે મોડું થઈ જશે. ઈલા:" હા, હું હમણાં જ તૈયાર થાવ છું ." લીલાવતી :"અને હા