Hostel Boyz - 15

  • 2.4k
  • 2
  • 786

પ્રસંગ 21 : P.G.D.A.C.A. College નું ગ્રુપ મારા કોલેજના pgdaca ગ્રુપ વિશે થોડી વાતો કરવી છે. અમારા નસીબ એટલા સારા હતા કે હોસ્ટેલના ગ્રુપ જેવું જ અમને અમારું pgdaca કોલેજનું ગ્રુપ મળ્યુ હતું. અમે સાથે ખૂબ જ યાદગાર પળો માણી હતી. અમારા ક્લાસમાં 30 થી 32 boys અને 8 થી 10 girls હતી. અમારા ગ્રુપમાં એકતા ખૂબ જ સારી હતી. ગ્રુપમાં કોઈ એકને તકલીફ થતી તો બધા એક થઈને તે તકલીફ અને મુશ્કેલીઓનો સામનો કરતાં. ગ્રુપમાં મુખ્યત્વે સૂર્યો ટકો, ધમો, પંકલો, આશિષ, ગોટી, ભટ્ટી, મિલિંદ, અમરીષ, મૂસ્તાન શીર અને કાકા ચાલે વાંકા વગેરે મુખ્ય હતા. સૂર્યો ટકો : સૂર્યો ટકો