ભુત સ્ટેશન - ૨

(30)
  • 4.4k
  • 3
  • 1.5k

ડ્રાઇવરે બતાવેલ દિશા તરફ નિસર્ગે નજર કરી અને તેની આખો ફાટી ગઈ, તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. “હવે શું થશે સાહેબ?” ડ્રાઇવરે ડર મિશ્રિત અવાજમાં પૂછ્યું. “જે થવાનું હતું એ તો થઈ ગયું હવે પૂછવાનો શું મતલબ” આવું કહીને નિસર્ગ ગાડીમથી નીચે ઉતર્યો. “સારું થયું સાહેબ આપણે લોકોએ પહેલેથી જ અગત્યની ફાઈલો અને બીજા ડોક્યુમેંટ્સ અહીથી કાઢી લીધા હતા.” “એ તો છે પણ હવે આગળની માહિતી આપવા વાળો આપની વચ્ચે નથી, આના CCTV ફૂટેજ લઈને હેડ ક્વાટરે પહોચાડી દેજે.” “ભલે સાહેબ.” “તો ચાલો હવે આપણાથી તો કઈ થવાનું નથી તો પછી અહી