વાયરસ 2020. - 12 - છેલ્લો ભાગ

  • 2.7k
  • 1
  • 902

વાયરસ – ૧૨મારા અને આશિષ સિવાય આ વાતની જાણ માત્ર સરિતાને હતી.અને સરિતાને છોડીને આશિષ તારી પાસે આવી ગયો હતો પુના.હા, એણે મને વાત કરી ત્યારે જ મે નક્કી કર્યું હતું કે હું ડોક્ટર થાપર અને ઝુનૈદને છોડીશ નહિ. મેં કોલ કર્યો અને રૂપિયાની માંગણી પણ કરી.ઔર તીન બાર કોલ કરને કે બાદ ભી થાપરને તેરેકો ઘાસ નહિ ડાલી. બોલા તારાથી થાય તે કરી લે.યસ, આશિષે વેક્સીન તૈયાર કરી હતી “સ્વાહા” જે મેં ચોરી લીધી હતી આશિષ ની જાણ બ્હાર, અને આશિષ ને મળવા સરિતા આવી હતી ત્યારે..ત્યારે તારી લેબ માં અકસ્માત થયો અને “સ્વાહા” વેક્સીન આગમાં સ્વાહા થઇ ગઈ.એવું