રોકેટવિજ્ઞાનનાં પિતા:ડો.વિક્રમ સારાભાઈ

(13)
  • 7k
  • 1
  • 1.3k

રોકેટવિજ્ઞાનનાં પિતા:ડો.વિક્રમ સારાભાઈ 12મી ઓગ્ષ્ટ-30મી ડિસેમ્બેર ઈ.સ. 1919નાં ઓગષ્ટ માસની 12મી તારીખે બળેવનો પવિત્ર દિવસ હતો અને આ પવિત્ર દિવસે જ સારાભાઈ પરિવારમાં એક બાળકનો જન્મ થયો. આ બાળક તે જ ભવિષ્યના મહાન સ્વપ્નદ્રષ્ટા વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈ. મા બાપની હુંફ, શિક્ષકોનું માર્ગદર્શન તથા પાંચ બહેનો અને બે ભાઈઓની સાથે વિક્રમભાઈનો ઉછેર થયો. સુંદર વાતાવરણમાં વિક્રમના વ્યકિતત્વનું ધડતર થયું અને યોગ્ય કેળવણીના પાયા નાંખવામાં આવ્યા હતા. દેશની સ્વાતંત્ર્ય ચળવળ ચાલતી હોવાથી મહાત્મા ગાંધીજી, જવાહરલાલ