તરસ પ્રેમની - ૪૩

(70)
  • 5.7k
  • 6
  • 1.7k

ફોન પર વાત કરીને મમતાબહેન નિખિલને કહે છે "નિખિલ હવે સૂઈ જા. બહું મોડું થઈ ગયું છે. આવતીકાલે એ યુવતીના ઘરે જવાનું છે."નિખિલ પોતાના રૂમમાં જઈને તરત જ ક્રીનાને ફોન કરે છે. નિખિલ:- "ક્રીના યાર બહું મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. આવતીકાલે મારે એક યુવતીને જોવા જવાનું છે."ક્રીના:- "તો શું વાંધો છે? જોવા જ તો જવાનો છે. કંઈ લગ્ન કરવા થોડી જવાનો છે? ના પાડી દેજે."નિખિલ:- "હું તો ના જ પાડી દઈશ. પછી તારા વિશે મારા મમ્મી પપ્પાને વાત કરીશ."ક્રીના:- "સારું...ચાલ તો bye...good night."નિખિલ:- "Good night..." મેહાને‌ ઊંઘ નહોતી આવતી. રજત સાથે જે પળ વિતાવી હતી તે મેહાને