પરમાર્થ એજ પરમાનંદ

  • 3.5k
  • 1.1k

પરમાર્થ એ જ પરમાનંદ" હું સૂતો અને સ્વપ્ન જોયું કે જીવન એક આનંદ છે,હું જાગ્યો અને જોયું કે જીવન એક સેવા છે,મે સેવા કરી અને જાણ્યું કે સેવા એ જ આનંદ છે."- ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર..વ્યર્થ અને સ્વાર્થ છોડી ને નિસ્વાર્થ ભાવે કરેલ સાથ, સહકાર, સહયોગ અને મદદ નું શુભ કાર્ય એ સેવા છે. પછી તેનો પ્રકાર કોઈ પણ હોઈ શકે.(૧) શાબ્દિક સેવા(૨) શારીરિક સેવા(૩) સંપત્તિ (ધન) સેવાસેવા કરવા માટે કેવળ ધનની જ જરૂર છે તેવું નથી. ધન આવશ્યક છે, પરંતુ આભાર, અભિનંદન, માર્ગદર્શન, સાચી સલાહ, સહારો, પ્રોત્સાહન, પ્રેરણા અને હિંમત એ પણ સેવાનો જ એક પ્રકાર છે.મિત્રો, નિરાધાર અને વૃધ્ધો