રક્ષા - એ - વતન

  • 2.7k
  • 3
  • 740

હાથના વિરાન કાંડા પર બહેન જ્યારે સુતરનો દોરો બાંધે છર ત્યારે હરેક ભાઈ પોતાની બહેનની આજીવન રક્ષા કરતો એક યોદ્ધો બની જાય છે.જે જવાનો આજે સરહદ પર પોતાની બહાદુરીના પરચમ લહેરાવી રહ્યા છે તેમના હાથ એટલા માટે મજબૂત છે કારણ કે જમણા હાથ પર બહેનનો અપાર પ્રેમ અને આશીર્વાદ હોઈ છે.પુરા દેશની રક્ષા કરવા માટે પોતાની માતા જણ્યા ભાઈને હસતા હસતા સરહદ પર મોકલતી બહેન પણ એક માતા દુર્ગાનો એક અવતાર જ રહી છે. પોતાના જવતલીયાને સીમાડે લાગેલી જ્વાળાને ઠારવા મોકલતી બહેન માત્ર સરહદના તમામ વિરો પોતાના ભાઈ જ બની જાય છે. અને તે જવાન માટે દેશની તમામ બહેન સગી