મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 11

  • 2.7k
  • 1.1k

(અગાઉના ભાગોમાં આપણે જોયું કે રિધિમાં નીતિન જ્યાં મેનેજર છે તે ઓફિસમાં જોબ કરવા જાય છે. નીતિનને રિધિમાં માટે લાગણી ઉદભવે છે ત્યારે એ રિધિમાંને કુપાત્ર લાગે છે, હવે જ્યારે રિધિમાંને એ જ લાગણી નીતિન માટે ઉદભવી છે. હવે આગળ શું થશે.) રિધિમાં પાછી પોતાના ડેસ્ક પર બેસે છે અને એ યાદો જીવંત કરે છે, જયારે નીતિન એની સામે જ માત્ર જોઈ રહેતો હતો. એ યાદો બસ. રિધિમાંના મુખ પર મુસ્કાન આવી જાય છે. એનાથી એની સુંદરતા અનેકગણી વધી જાય છે. નીતિનની એક નજર રિધિમાં પર જાય છે અને એ ખોવાઈ જાય છે આ પળમાં. જે આકર્ષણ બંને વચ્ચે હતું