શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૯

  • 3.2k
  • 1.2k

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૯: "પ્રેમ કે વ્યાભિચાર." ચિક્કાર ઓ.પી્.ડી.,બુધવારની સવાર,ઉનાળાનો અંત, ચોમાસાનો આરંભ,બિમારીઓનો જાણે રાફડો ફાટી નીકળ્યો હતો,અને તેમાં પણ સૌથી સેન્સીટીવ જીવ કોઇ હોય તો એ છે નાનુ બાળક,એટલે ઓ.પી.ડી.માં પેશન્ટનો ધસારો ઘણો સ્વાભાવિક હતો.એક પછી એક પેશન્ટ જોવાના ચાલતા હતા એટલામા એક ૩૨ વષૅની આસપાસની એક સ્ત્રી પોતાના ખોળામા ૩ વષૅની નાની છોકરીને તેડીન લઇઆવી.સાહબ, લડકી કો બહોત બુખાર હે,બહોત ખાંસી હે,ઔર સાંસ તો લેઇ જ નઇ પારેલી હે,શાહ આલમ વિસ્તારમા રહેતા લોકોની ટીપીકલ લેન્ગવેજનો ટીપીકલ ટોન.એ પણ એમના મોઢેથી સાંભળવાની મજા જ કંઇક અલગ છે.એક્ઝામિનેશનના અંતમા નિષ્કષૅ એવુ હતુ કે બાળક એકદમ સ્ટેબલ હતુ.બહુજ સામાન્ય શરદીની