બદલાથી પ્રેમ સુધી - 5

  • 3k
  • 1
  • 1.4k

બદલાથી પ્રેમ સુધી ભાગ પાંચઆપણે આગળ જોયું કે રોહિત ભાન માં રહેતો નથી અને તે સોનાક્ષી ને કહે છે કે એ એને એના મમ્મી પપ્પા ની જેમ છોડી ને ન જાય રોહિત નો ભૂતકાળ રોહિત : આજથી પંદર વર્ષ પહેલાં હું મારા પરિવાર સાથે ખૂબ જ ખુશ હતો ..... મારા પરિવાર માં હું મમ્મી પપ્પા અને મારી નાની બહેન સ્નેહલ હતી અમે ગરીબ ન હતા પણ વધારે પૈસાદાર પણ ન હતા . પણ અમે બહુ જ ખુશ હતા.... હું મારા જીવનમાં એ કાળા દિવસ ને ક્યારેય નહીં ભૂલી શકું સોના એ ખૂબ જ કાળો દિવસ હતો..... (રોહિત ની